ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ બનાસકાંઠા જુનાગઢ અમરેલી રાજકોટ બનાસકાંઠા જુનાગઢ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે ? ચરોતર ઊંઝા ભરૂચ રાજકોટ ચરોતર ઊંઝા ભરૂચ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? વિંધ્યાચળ નીલગીરી સાતપુડા અરવલ્લી વિંધ્યાચળ નીલગીરી સાતપુડા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? ઘઉં શેરડી એરંડા બાજરી ઘઉં શેરડી એરંડા બાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય છે ? 1:4 1:1 1:2 1:5 1:4 1:1 1:2 1:5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? ખાખરીયા ટપ્પાં ગઢવાલ ચરોતર કાનમ ખાખરીયા ટપ્પાં ગઢવાલ ચરોતર કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP