બાયોલોજી (Biology)
અરીય સમમિતિ કયા સમુદાયમાં જોવા મળે છે ?

સંધિપાદ
શૂળચર્મી
મૃદુકાય
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનો સામાન્ય લોકોને કઈ શાખાઓની સમજ પૂરી પાડે છે ?

લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ અને ફ્લોદ્યાન
અંતઃસ્થવિદ્યા
લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ
ફ્લોદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ધ્રુવીય અને ઋણવીજભાર યુક્ત R જૂથ ધરાવતો એમિનોએસિડ કયો છે ?

આર્જિનીન
થ્રિયોનીન
મિથિયોનીન
એસ્પાર્ટિ ઍસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનનું દ્વિતીય બંધારણ એટલે,

પોલિપેપ્ટાઈડ શૃંખલાની ત્રિપરિમાણીય ગોઠવણી
પોલિપેપ્ટાઈડ શૃંખલાની કુંતલાકાર ગુંચળામય રચના
પોલિપેપ્ટાઈડ શૃંખલા વચ્ચેની આંતરક્રિયા
પોલિપેપ્ટાઈડ શૃંખલામાં એમિનોઍસિડની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક જ જાતિના સજીવો માટે શું સાચું છે ?

એક જ વસવાટમાં વસે.ણ
આંતરપ્રજનન કરે.
એક જ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસે.
વિભિન્ન વસવાટમાં વસે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP