ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે ? ભરૂચ ચરોતર ઊંઝા રાજકોટ ભરૂચ ચરોતર ઊંઝા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ખારો" , "ખારીસરી" અને "લાણાસરી" શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ? કચ્છીફરસાણ રણપ્રદેશ રણના ઉત્પાદન શેરડીના ઉત્પાદન કચ્છીફરસાણ રણપ્રદેશ રણના ઉત્પાદન શેરડીના ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1963 1969 1965 1967 1963 1969 1965 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યમાં ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી, પાતાળકુવા દ્વારા જળ વિતરણ, અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે GBC GWRDCL GSFC GMDC GBC GWRDCL GSFC GMDC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે ? પાટણ સુરેન્દ્રનગર ભરૂચ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર ભરૂચ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયુ ખંડ પર્વતનું ઉદાહરણ છે ? અરવલ્લી એન્ડિઝ હિમાલય સાતપુડા અરવલ્લી એન્ડિઝ હિમાલય સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP