બાયોલોજી (Biology)
કયા વર્ગમાં ત્વચા ભીંગડાવિહીન અને શ્લેષ્મી હોય છે ?

ચૂષમુખા
ઊભયજીવી
સરીસૃપ
ઊભયજીવી અને ચૂષમુખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ?

રહાનિયા
બેનીટાઈટિસ
સેલાજીનેલા
હંસરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્લવકો પાણીની સપાટી પર મુક્ત રીતે તરી શકે છે કારણ કે,

પાણીની ઉષ્ણતા
પાણીની ધ્રુવીયતા
પાણીની સ્નિગ્ધતા
પાણીની દ્રાવકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક્ટિન અને માયોસીન પ્રોટીનની હાજરી શરીરમાં ક્યાં છે ?

રુધિરરસમાં
ત્વચામાં
રુધિરમાં
સ્નાયુમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP