બાયોલોજી (Biology)
એમ્ફિઓક્સસનો સમાવેશ શામાં થાય છે?

પૃષ્ઠવંશી
અમેરુદંડી
પુચ્છમેરુદંડી
શીર્ષમેરુદંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા પ્રાણીઓમાં રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે ?

કાનખજૂરો
પેરીપેટસ
વંદો
અળસિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એમાયલોઝ એ ક્યા રાસાયણિક બંધ ધરાવે છે ?

∝,1, 6- ગ્લાયકોસિડીક બંધ
β-1,4- ગ્લાયકોસિડીક બંધ
β-1,6- ગ્લાયકોસિડીક બંધ
∝-1- ગ્લાયકોસિડીક બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?

પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે.
નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે.
કબાટના ખાના બદલવામાં આવે છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP