ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી ?

તૃતીય જીવયુગ
દ્વિતીય જીવયુગ
ચતુર્થ જીવયુગ
પ્રથમ જીવયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત રીફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપ લાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ?

મથુરા
સાબરમતી (અમદાવાદ)
હજીરા (સુરત)
જામનગર રિલાયન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ____ વિસ્તારમાં આવેલું છે.

અંબાજી
જુનાગઢ
વડોદરા
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?

ખેરનાં વૃક્ષો
ગુગળના વૃક્ષો
શંખાવલી વનસ્પતિ
ચારોળીના વૃક્ષો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP