બાયોલોજી (Biology)
ઉભયજીવી, ઉપાંગવિહીન ચતુષ્પાદ પ્રાણીમાં કોનો સમાવેશ થાય છે ?

ઈકથીઓફિશ
દેડકો
સાપ
સાલામાન્ડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દરેક સજીવમાં કોને સંબંધી વિવિધતા જોવા મળે છે ?

આકાર, સંબંધ, રહેઠાણસંબંધી
ઊંચાઇ, વજન, આકારસંબંધી
રચના, કાર્ય અને વર્તનસંબંધી
ખોરાક, શક્તિ, કાર્યસંબંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયો સમુદાય દેહકોષ્ઠ વગરનો છે ?

સંધિપાદ
શૂળત્વચી
નુપૂરક
પૃથુકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રાણી જીજામાતા પ્રાણીઉદ્યાન ક્યાં આવેલું છે ?

હૈદરાબાદ
મુંબઈ
ચેન્નાઈ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્પાયરોગાયરા કેવું જીવનચક્ર દર્શાવે છે ?

ત્રિવિધ
એકવિધ
એક-દ્વિવિધ
દ્વિવિધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP