કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલી લંગતસિંહ કોલેજની 106 વર્ષ જૂની ખગોળીય વેધશાળાને UNESCOની વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ લુપ્તપ્રાય વિરાસત વેધશાળાઓની યાદીમાં જોડવામાં આવી ?

મહારાષ્ટ્ર
બિહાર
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
21મા કોમનવેલ્થ ગેમ્સ 2018નું આયોજન ક્યા કરાયું હતું ?

પેરિસ (ફ્રાન્સ)
દિલ્હી (ભારત)
કેપટાઉન (દક્ષિણ આફ્રિકા)
ગોલ્ડ કોસ્ટ (ઑસ્ટ્રેલિયા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP