ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઇ નદી પરની યોજના છે ? તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર" આવેલ છે ? અબડાસા અંજાર મુન્દ્રા ભુજ અબડાસા અંજાર મુન્દ્રા ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે ? 500 meter 800 meter 1500 meter 1100 meter 500 meter 800 meter 1500 meter 1100 meter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ? નળ સરોવર પીરોટન ટાપુઓ કચ્છ વેળાવદર નળ સરોવર પીરોટન ટાપુઓ કચ્છ વેળાવદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ? માંડવીની જૈસોરની આરાસુરની ગીરની માંડવીની જૈસોરની આરાસુરની ગીરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે ? લહેરાતા આગળ ધસી આવેલા ભાગ પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો કળણવાળા ખારા પાટ આંગળી જેવા ઢગલા લહેરાતા આગળ ધસી આવેલા ભાગ પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો કળણવાળા ખારા પાટ આંગળી જેવા ઢગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP