બાયોલોજી (Biology)
ઉષ્ણરુધિરવાળાં પ્રથમ પૃષ્ઠવંશી પ્રાણીઓ ક્યાં છે ?

આપેલ બંને
મોર - કાગડો
આપેલ પૈકી એક પણ નહીં
શાહમૃગ - કબુતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રી કોષમાં કયા શિલ્પ (બંધારણીય) પ્રદેશનો અભાવ હોય છે ?

કોષકેન્દ્રપટલ
કોષઆવરણ
કોષરસીય પ્રદેશ
ઉપાંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિની કોષદીવાલનું બંધારણ કઈ શર્કરાનું બનેલું છે ?

સ્ટાર્ચ
ગ્લાયકોજન
સુક્રોઝ
સેલ્યુલોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મેરુદંડી પ્રાણીઓમાં અંત:કંકાલ શેનું બનેલું હોય છે ?

કાસ્થિ અને અસ્થિ
કાચવત્ કાસ્થિ
અસ્થિ
કાસ્થિ અથવા અસ્થિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સામી મેરુદંડીઓમાં પાચનમાર્ગ કેવા હોય છે ?

અપૂર્ણ
સીધો અથવા U આકારનો
સંપૂર્ણ
સંપૂર્ણ અને સીધો અથવા U આકારનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્પાયરોગાયરા કેવું જીવનચક્ર દર્શાવે છે ?

દ્વિવિધ
ત્રિવિધ
એક-દ્વિવિધ
એકવિધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP