બાયોલોજી (Biology) હવાઈ જીવનને અનુકૂલિત સસ્તન પ્રાણી કયું છે ? બતકચાંચ ચામાચીડિયું વહેલ ડોલ્ફિન બતકચાંચ ચામાચીડિયું વહેલ ડોલ્ફિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણમાં દરેક ગ્રેનમ કેટલા થાઈલેકોઈડ ધરાવે છે ? 02 થી 100 30 થી 40 40 થી 60 20 થી 50 02 થી 100 30 થી 40 40 થી 60 20 થી 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાક્ષણિક પ્રાણીકોષમાં કઈ રચનાનો અભાવ હોય છે ? કોષરસ કોષદીવાલ કણાભસૂત્ર રિબોઝોમ્સ કોષરસ કોષદીવાલ કણાભસૂત્ર રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવના રચનાત્મક, ક્રિયાત્મક, નાનામાં નાના એકમને શું કહે છે? અંગ કોષ પેશી અંગિકા અંગ કોષ પેશી અંગિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચેન્નઈમાં કયું પ્રાણીઉદ્યાન આવેલું છે ? નેહરુ ઉદ્યાન રાણી જીજામાતા હિમાલયન એરીગનાર અન્ના નેહરુ ઉદ્યાન રાણી જીજામાતા હિમાલયન એરીગનાર અન્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા યુનિવર્સિટીના મ્યુઝિયમની વિશેષતા દર્શાવે છે ? પ્રાથમિક કક્ષાના વધુ સમૃદ્ધ અને માહિતીસભર ઉચ્ચ કક્ષાના સમૃદ્ધ અને અપૂર્ણ માહિતીવાળા પ્રાથમિક કક્ષાના વધુ સમૃદ્ધ અને માહિતીસભર ઉચ્ચ કક્ષાના સમૃદ્ધ અને અપૂર્ણ માહિતીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP