GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?

મેગ્નાકાર્ટા
પ્રોરોઈન્ડ
કોન્સ્ટી બેઝરૂલ
ફન્ડારાઈટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટિના ચેરમેનની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
લોકસભાના સ્પીકર
વડાપ્રધાન
કેન્દ્રીય કેબિનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.'થેપાડું'

જાડું સુતરાઉ કોરનું ધોતિયું
કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર
હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી
ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP