GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
હિના સેવા કરે છે.

હિનાથી સેવા કરાશે.
હિનાથી સેવા કરાય છે.
હિનાથી સેવા કરાઈ.
હિનાથી સેવા કરાય ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી
55
40
70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલ સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો.
આધ્યાત્મિક

અ + અ + ધ્ + ય્ + અ + ત્ + મ્ + ઈ + ક્ +અ
આ + ધ્ + ય્ + આ + ત્ + મ્ + ઇ + ક્ + અ
આ + ધ્ + ય્ + અ + અ + ત્ + અ + મ્ + ઈ + ક્ + અ
અ + અ + ધ્ + અ + ય્ + આ + ત્ + મ્ + ઈ + ક્ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મોગલ રાજવી મહંમદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો. આ સ્થળનું નામ જણાવો.

નડિયાદ
મહેમદાવાદ
ખંભાત
ઉત્તરસંડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP