GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ?

વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી
વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી
રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી
વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
હિના સેવા કરે છે.

હિનાથી સેવા કરાશે.
હિનાથી સેવા કરાઈ.
હિનાથી સેવા કરાય ?
હિનાથી સેવા કરાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો.

રણજિતરામ મહેતા
ગુણવંત આચાર્ય
રમણભાઈ નીલકંઠ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP