GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.ઓસાણ ન રહેવું સ્મૃતિ હોવી ઈચ્છા થવી યાદ ન રહેવું સરળ ન હોવું સ્મૃતિ હોવી ઈચ્છા થવી યાદ ન રહેવું સરળ ન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સુરતમાં 1850માં એલેકઝાન્ડર ફોર્બ્સની પ્રેરણાથી લાઈબ્રેરીની સ્થાપના થઈ. આ લાઈબ્રેરીનું નામ જણાવો. એન્ડ્રુઝ લાઇબ્રેરી કિન્લોક લાઈબ્રેરી પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી ફોર્બ્સ લાઈબ્રેરી એન્ડ્રુઝ લાઇબ્રેરી કિન્લોક લાઈબ્રેરી પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી ફોર્બ્સ લાઈબ્રેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.'ગૂંથેલ દોરાનો ધાબળો' ખચિત કવન સરેણ આભરિયું ખચિત કવન સરેણ આભરિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્ય સરકાર દ્વારા કલેકટરની નિમણૂંક કયા ધારા અંતર્ગત કરવામાં આવે છે ? જમીન મહેસૂલ ધારો - 1873 જમીન મહેસૂલ ધારો - 1891 જમીન મહેસૂલ ધારો - 1883 જમીન મહેસૂલ ધારો - 1879 જમીન મહેસૂલ ધારો - 1873 જમીન મહેસૂલ ધારો - 1891 જમીન મહેસૂલ ધારો - 1883 જમીન મહેસૂલ ધારો - 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતની પાર્લામેન્ટે ભાષાકીય ધોરણે રાજ્યોની પુન:રચના કરી, મુંબઈ અને વિદર્ભના બે રાજ્યોને એક કરીને 'સ્ટેટ ઓફ બોમ્બે' તરીકેનું અસ્તિત્વ સ્થાપ્યું. આ બનાવ વર્ષ જણાવો. 1952 1956 1954 1950 1952 1956 1954 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ? 1/10 1/3 1/4 1/20 1/10 1/3 1/4 1/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP