કાયદો (Law)
ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોણ આદેશો આપી શકે છે ?

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ
સેશન્સ જજ
જયુડીશીયલ મેજિસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે ?

છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 20 વર્ષ
છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ
છોકરી માટે 16 વર્ષ છોકરા માટે 18 વર્ષ
છોકરા છોકરી બંને માટે 18 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ___

ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.
ચોરીનાં ગુના માટે જવાબદાર છે.
મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે
કોઈ ગુનો કરતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સૌપ્રથમ કયા વર્ષે ભારતીય ફોજદારી ધારો 1860 નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો ?

1839
1837
1847
1826

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી કયું કૃત્ય ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

કોઈ સ્ત્રીએ કરેલ ગુનો
કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો
અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

સર ફેડરિક પોલોક
લૉર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ મેકોલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP