Gujarat Police Constable Practice MCQ Part - 2
કમ્પ્યૂટરમાં વપરાતી આઈસી ચીપ્સ શાની બનેલી હોય છે ?

ક્રોમીયમ
સિલીકોન
મેગ્નેશીયમ
જિપ્સમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વર્ષ 2017/18 દરમિયાન વિદેશી વડાપ્રધાનોની ભારતયાત્રા સંદર્ભે યોગ્ય કાળક્રમવાળો વિકલ્પ પસંદ કરો ?
(1) બેંન્જમિન નેત્યાનાડુ
(2) ઇમેન્યુઅલ મેર્કોન
(3) હસન રુહાની
(4) વ્લાદિમિર પુતિન

4, 2, 3, 1
1, 2, 3, 4
1, 3, 2, 4
4, 3, 2, 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP