GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.'થેપાડું' હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી જાડું સુતરાઉ કોરનું ધોતિયું કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી જાડું સુતરાઉ કોરનું ધોતિયું કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક ધાતુના ઑકસાઈડનું અણુસૂત્ર MO છે, તો તે ધાતુના ફોસ્ફેટ સંયોજનનું અણુસૂત્ર ___ થાય. M(PO4) M2PO4 M2(PO4)2 M3(PO4)2 M(PO4) M2PO4 M2(PO4)2 M3(PO4)2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને આઠમી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવેલ છે ? 20 23 19 22 20 23 19 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give noun form of:'Gird' Girdar Gurder Girth Girdthe Girdar Gurder Girth Girdthe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1909માં અમદાવાદની મહેમાનગતિ માણી રહેલા લોર્ડ અને લેડી મિન્ટોની શહેરસવારી ઉપર બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આ બનાવના અગ્રેસર કોણ હતા ? શંકરલાલ બેંકર મોહનલાલ પંડ્યા રત્નપ્રકાશ શાસ્ત્રી ધનશંકર નાયક શંકરલાલ બેંકર મોહનલાલ પંડ્યા રત્નપ્રકાશ શાસ્ત્રી ધનશંકર નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP