ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ (Wind Farm) ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ?

નાગપુર, મહારાષ્ટ્ર
તુતીકોરીન, તમિલનાડુ
પણજી, ગોવા
લાંભા, ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ?

582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP