ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'ગિફ્ટ સિટી' કયા હેતુથી બનાવવામાં આવેલ છે ? નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે ઉત્પાદન કાર્ય કરવા માટે આનંદ પ્રમોદ માટે પ્રવાસન સ્થળ તરીકે નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે ઉત્પાદન કાર્ય કરવા માટે આનંદ પ્રમોદ માટે પ્રવાસન સ્થળ તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સંખેડા શાના માટે વખણાય છે ? રમકડા શંખની વસ્તુઓ માટે સાડીઓ ફર્નિચર રમકડા શંખની વસ્તુઓ માટે સાડીઓ ફર્નિચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દરિયાની ચાકસી (હિલસા) માછલી ઇંડા મૂકવા કઈ નદીમાં જાય છે ? નર્મદા ઘેલો સાબરમતી ભાદર નર્મદા ઘેલો સાબરમતી ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ 'લાટ પ્રદેશ' કહેવાતો ? ઓરસંગ-મહી હિરત-ભોગાવો વાત્રક-શેઢી મહી-રેવા ઓરસંગ-મહી હિરત-ભોગાવો વાત્રક-શેઢી મહી-રેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ? પાનમ બનાસ રૂપેણ સરસ્વતી પાનમ બનાસ રૂપેણ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે ? 39.38% 29.38% 09.38% 19.38% 39.38% 29.38% 09.38% 19.38% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP