GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો.

તરણેતરનો મેળો
ભવનાથનો મેળો
ઘેડનો મેળો
નકળંગનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી ?

ડાંગ
નવસારી
નર્મદા
છોટાઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કમ્પ્યૂટરની મૅમરી સંગ્રહક્ષમતાના માપને યોગ્ય રીતે જોડો.
A
1) 1024 Bytes
2) 1024 Kilobytes
3) 1024 Megabytes
4) 1024 Gigabytes
B
A) 1 KB
B) 1 MB
C) 1 GB
D) 1 TB

1-B, 2-C, 3-D, 4-A
1-C, 2-D, 3-A, 4-B
1-D, 2-A, 3-B, 4-C
1-A, 2-B, 3-C, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કેન્દ્ર સરકારની "અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ"ના ચેરમેનનું નામ જણાવો.

ડૉ. વાય. એસ. ચૌધરી
ડૉ. માયાશંકર પાસવાન
ડૉ. કિરીટ સોલંકી
ડૉ. રામશંકર કથિરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP