ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકાગાળાની નાણાંની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે ? એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ફ્લોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં સ્થાને આવે છે ? પ્રથમ બીજા ત્રીજા પાંચમા પ્રથમ બીજા ત્રીજા પાંચમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત કયો છે ? શેત્રુંજી ગિરનાર પાવાગઢ સાપુતારા શેત્રુંજી ગિરનાર પાવાગઢ સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પરવાળા (કોરલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે ? નળસરોવર પક્ષી અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય થોળ અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય થોળ અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ? 74% 72% 76% 78% 74% 72% 76% 78% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મોલાસીસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે ? વનસ્પતિ તેલ લોખંડ ડેરી ખાંડ વનસ્પતિ તેલ લોખંડ ડેરી ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP