ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખદર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે ? કાળી જમીન કાંપની જમીન રાતી જમીન પડખાઉ જમીન કાળી જમીન કાંપની જમીન રાતી જમીન પડખાઉ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે ? છ આઠ ચાર બે છ આઠ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું ગામ "ભગતનું ગામ" તરીકે પ્રખ્યાત છે ? ડીસા અબડાસા ઊંઝા સાયલા ડીસા અબડાસા ઊંઝા સાયલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ? કાનમ દસક્રોઈ ખાખરીયા ટપ્પા ચરોતર કાનમ દસક્રોઈ ખાખરીયા ટપ્પા ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યમાં ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી, પાતાળકુવા દ્વારા જળ વિતરણ, અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે GBC GMDC GSFC GWRDCL GBC GMDC GSFC GWRDCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? વિંધ્યાચલ સાતપુડા અમરકંટક સહ્યાદ્રી વિંધ્યાચલ સાતપુડા અમરકંટક સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP