કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા દેશના સંસદ ભવનના નિર્માણ માટે ભારત સરકારે 108.28 મિલિયન અમેરિકન ડોલરની લોન સહાય કરી ?

બોત્સવાના
ઈસ્વાતિની
માલદીવ
સેશેલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ લોન્ચ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

મધ્ય પ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
કયો દેશ ભારતને વેક્સિન ભંડાર માટે કોલ્ડ ચેઈન સુવિધાઓના નિર્માણ માટે 1 કરોડ ડોલરની સહાય કરશે ?

રશિયા
જાપાન
બ્રિટન
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP