GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.
સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિની મુદત 1 વર્ષની હોય છે.
સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટિના ચેરમેનની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

કેન્દ્રીય કેબિનેટ
વડાપ્રધાન
લોકસભાના સ્પીકર
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 64
આર્ટિકલ - 63
આર્ટિકલ - 57
આર્ટિકલ - 61

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તેલંગણાના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો.

બી. બી. હરિચંદન
અનસુઈયા યુઈકે
ટી. સૌંદરરાજન
ઈ. એલ. નરસિંમ્હન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP