GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી ? મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના વર્તમાન સોલિસીટર જનરલનું નામ જણાવો. તુષાર મહેતા અશોક દેસાઈ ગોપાલ સુબ્રમણ્યમ હરીશ સાલ્વે તુષાર મહેતા અશોક દેસાઈ ગોપાલ સુબ્રમણ્યમ હરીશ સાલ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? કુમારગુપ્ત વિષ્ણુગુપ્ત પુષ્પગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત વિષ્ણુગુપ્ત પુષ્પગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી. પક્ષાંતર વિધેયક નાણાં વિધેયક સંરક્ષણ વિધેયક નીતિ વિષયક વિધેયક પક્ષાંતર વિધેયક નાણાં વિધેયક સંરક્ષણ વિધેયક નીતિ વિષયક વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ? રવિશંકર મહારાજ રમણિકલાલ શાહ ઈન્દુલાલ યાજ્ઞિક ચીનુભાઈ બેરોનેટ રવિશંકર મહારાજ રમણિકલાલ શાહ ઈન્દુલાલ યાજ્ઞિક ચીનુભાઈ બેરોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 19 આર્ટીકલ - 17 આર્ટીકલ - 22 આર્ટીકલ - 15 આર્ટીકલ - 19 આર્ટીકલ - 17 આર્ટીકલ - 22 આર્ટીકલ - 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP