ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?

પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ
પ્રથમ ગઝલ-બોધ
પ્રથમ નવલકથા-કરણઘેલો
પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા
ઉપરવાસ - રઘુવીર ચૌધરી
વડવાનલ - કુન્દનિકા કાપડિયા
આંગળિયાત - જોસેફ મેકવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ?

હરીશ નાયક
ચંદ્રકાન્ત શેઠ
બંસીધર શુક્લ
રજની વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
કોકિલા - ચુનીલાલ મડિયા
અમે બધા - જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP