કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો હીરાકુંડ ડેમ કઈ નદી પર આવેલો છે ? ગંગા મહાનદી કાવેરી કૃષ્ણા ગંગા મહાનદી કાવેરી કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ નદીનો આગામી 2 વર્ષ સુધી અભ્યાસ કરવા સંસ્કૃતિ મંત્રીની અધ્યક્ષતામાં એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે ? ગંગા સરસ્વતી બિયાસ બ્રહ્મપુત્ર ગંગા સરસ્વતી બિયાસ બ્રહ્મપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે ? વર્ષ 2021 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2021 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ, 2020માં ભારતનો સ્કોર કેટલો છે ? 40 45 41 42 40 45 41 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / કયા વિધાન / વિધાનનો સાચું / સાચાં છે તે જણાવો. બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક ચીનની અધ્યક્ષતામાં યોજાઈ. તેની થીમ બ્રિક્સ@15 : ઈન્ટ્રા બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટિન્યૂટી, કોન્સોલિડેશન એન્ડ કન્સેન્સસ હતી. એક પણ નહીં આપેલ બંને બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક ચીનની અધ્યક્ષતામાં યોજાઈ. તેની થીમ બ્રિક્સ@15 : ઈન્ટ્રા બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટિન્યૂટી, કોન્સોલિડેશન એન્ડ કન્સેન્સસ હતી. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2020નું વ્યાસ સન્માન કોને એનાયત કરાયું ? નાસિરા શર્મા મમતા કાલિયા શરદ પગારે સુરિન્દર વર્મા નાસિરા શર્મા મમતા કાલિયા શરદ પગારે સુરિન્દર વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP