ભારતનો ઈતિહાસ (History of India)
ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મિત્ર શક્તિ - શ્રીલંકા
વ્રજ પ્રહાર - અમેરિકા
સંપ્રીતિ - થાઈલેંડ
અલન ગાહ - ઓમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
(ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ?

શ્રી આસફ અલી
શ્રી સુભાષચંદ્ર બોઝ
શ્રી ભુલાભાઈ દેસાઈ
શ્રી સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ?

ફિરોજશાહ તુઘલક
આપેલ પૈકી એક પણ નહીં
બલ્બન
અલાઉદ્દીન ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ?

ડેલહાઉસી
રિપન
વિલિયમ બેન્ટિક
કોર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વાંડીવાંશની લડાઈ, 1760 (Wandiwash)માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો ?

સર જ્હોન લોરેન્સ
એડમિરલ વોટસન
જનરલ આયર કૂફ
કાઉન્ટ ડી લેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ?

એનએચ -3
એનએચ -2
એનએચ -1 તથા એનએચ -2
એનએચ -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP