ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ બંને અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ બંને અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ? કુદરતી આપદા પ્રબંધન માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે કુદરતી આપદા પ્રબંધન માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યાં આવેલી છે ? નૈનીતાલ ભોપાલ દેહરાદૂન પૂણે નૈનીતાલ ભોપાલ દેહરાદૂન પૂણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી ? શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલ ભાષા સમૂહમાંથી કયો ભાષા સમૂહ સૌથી વધુ છે ? આસ્ટ્રિક (નિષાદ) ચીની - તિબ્બતી (કિરાત) દ્રવિડ ભારતીય-યુરોપીય (આર્ય) આસ્ટ્રિક (નિષાદ) ચીની - તિબ્બતી (કિરાત) દ્રવિડ ભારતીય-યુરોપીય (આર્ય) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ? યાયાવર પક્ષીઓ સફેદ હાથી ઉડતી ખિસકોલી સફેદ વાઘ યાયાવર પક્ષીઓ સફેદ હાથી ઉડતી ખિસકોલી સફેદ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP