ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ?

અણસાર - વર્ષા અડાલજા
વડવાનલ - ધીરુ પટેલ
આંધળી ગલી - હિમાંશી શેલત
બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

પરબ
બુદ્ધિપ્રકાશ
ગુજરાત ગૌરવ
શબ્દ સૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો.

બ. ક. ઠાકોર
જયંત પાઠક
મકરંદ દવે
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP