ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલને ___ નક્કી કરે તે મહેનતાણું મળશે.

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
કાયદા મંત્રાલય
સુપ્રીમ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ?

લોકસભાના વિરોધ પક્ષના નેતા
વડાપ્રધાન
ભારતના મુખ્ય ન્યાયાધીશ
ગૃહ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે ?

કલમ 309
કલમ 312
કલમ 311
કલમ 310

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સી.એ.જી. (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?

5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી
5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી
6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી
6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે
આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી
ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે
ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP