GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. મુખ્ય કામદાર એ એવી વ્યક્તિ છે કે જે વર્ષમાં ઓછામાં ઓછા 183 દિવસ (અથવા છ મહિના) કામ કરે છે. ii. સીમાંત (marginal) કામદાર એ એવી વ્યક્તિ છે કે જે વર્ષમાં 183 દિવસ (અથવા છ મહિના) થી ઓછું કામ કરે છે. iii. 2001ની વસતિ ગણતરીએ ભારતની કામ કરતી વસ્તીને 6 મુખ્ય શ્રેણીઓમાં વિભાજીત કરી છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ગુજરાતનો રાજકોટ જિલ્લો 5 કરતા વધુ અન્ય જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે. 2. વડોદરા જિલ્લો પણ 5 કરતાં વધુ જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે. 3. અમદાવાદ જિલ્લો 5 કરતાં ઓછા જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.