પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે ? 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે ? પાંત્રીસ ટકા એક પંચમાશ પચાસ ટકા એક તૃત્યાંશ પાંત્રીસ ટકા એક પંચમાશ પચાસ ટકા એક તૃત્યાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે ? સમિતિઓની રચના આપેલ તમામ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સમિતિઓની રચના આપેલ તમામ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજયમાં પંચાયતી સંસ્થાઓની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા અને જરૂરી ભલામણો કરવા માટે ફાયનાન્સ કમીશનની રચના કરવાની જવાબદારી કોની છે ? માન. રાષ્ટ્રપતિશ્રી માન. નાણામંત્રીશ્રી માન. ગવર્નરશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. નાણામંત્રીશ્રી માન. ગવર્નરશ્રી માન. મુખ્યમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનો નિર્ણય કોણ કરે છે ? કલેકટર રાજ્ય ચૂંટણી આયોગ વિકાસ કમિશ્નર પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ કલેકટર રાજ્ય ચૂંટણી આયોગ વિકાસ કમિશ્નર પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે ? રાષ્ટ્ર સ્વરાજનો હિન્દ સ્વરાજનો ગ્રામ સ્વરાજનો પંચાયતી રાજનો રાષ્ટ્ર સ્વરાજનો હિન્દ સ્વરાજનો ગ્રામ સ્વરાજનો પંચાયતી રાજનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP