સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મે કયા વર્ષથી ઉજવવામાં આવે છે ? 1982 2002 1998 1974 1982 2002 1998 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલસ્ટ્રમ એટલે... ચરબીયુક્ત પદાર્થ લોહીની નળીમાં જામી જતો પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી પરિપક્વ ચરબીયુક્ત પદાર્થ લોહીની નળીમાં જામી જતો પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી પરિપક્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે ? કાચ પાણી મોતી હીરો કાચ પાણી મોતી હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, બીકરમાં પાણીનું સ્તર... સમાન રહેશે પહેલા વધશે પછી ઘટશે ઘટશે વધશે સમાન રહેશે પહેલા વધશે પછી ઘટશે ઘટશે વધશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 nm = ? 10-8m 10-10m 10-9m 10-11m 10-8m 10-10m 10-9m 10-11m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય ? હાઈડ્રોપથી હોમિયોપથી હિલિયોપથી નેચરોપથી હાઈડ્રોપથી હોમિયોપથી હિલિયોપથી નેચરોપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP