ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ પંક્તિ ખોટી છે ?

ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ
કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

મણિલાલ હ. પટેલ
રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર
રાજેન્દ્ર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ?

ઉમાશંકર જોષી
કવિ સુંદરમ્
મણિલાલ હ. પટેલ
ર્ડા.હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

રાજેન્દ્ર શાહ
રમણલાલ સોની
નટવરલાલ પંડ્યા
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ?

અબ્બાસ વાસી
ધ્રુવ ભટ્ટ
મકરંદ દવે
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP