Gujarat Police Constable Practice MCQ Part - 4
જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ?

બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે.
ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે.
જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે.
જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કોઈપણ યાદીમાં જે બાબતોનો સમાવેશ થતો ન હોય તે અંગેના કાયદા ઘડવાની સત્તા કોને છે ?

રાષ્ટ્રપ્રમુખ
વિધાનસભા
વિધાન પરિષદ
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP