ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું સાચું છે ?

ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ
ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર
રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ
વિશ્વશાંતિ - ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોશી
કવિ ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP