કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિને મંજૂરી આપી છે. તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2020નું વ્યાસ સન્માન કોને એનાયત કરાયું ? સુરિન્દર વર્મા શરદ પગારે મમતા કાલિયા નાસિરા શર્મા સુરિન્દર વર્મા શરદ પગારે મમતા કાલિયા નાસિરા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મનાવાયેલા જનઔષધિ દિવસ (7 માર્ચ, 2021) ની થીમ શું હતી ? સેવા ભી, રોજગારી ભી સેવા ભી, રાષ્ટ્ર ભી સેવા ભી, ઔષધી ભી ઔષધિ ભી, દુઆ ભી સેવા ભી, રોજગારી ભી સેવા ભી, રાષ્ટ્ર ભી સેવા ભી, ઔષધી ભી ઔષધિ ભી, દુઆ ભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિના ઉદ્યમીઓને સમર્થન અને સહાયતા પ્રદાન કરવા માટે કઈ બેંક દ્વારા સ્માર્ટઅપ ઉન્નતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ? HDFC એક્સિસ બેન્ક SBI ICICI HDFC એક્સિસ બેન્ક SBI ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા માટે રચાયેલી સમિતિના વડા કોણ છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંરક્ષણ મંત્રી ગૃહમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંરક્ષણ મંત્રી ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગ્રામ ઉજાલા યોજનાનો પ્રારંભ કયા રાજ્યથી કરવામાં આવ્યો ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP