કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં છ વાઘ ગુમ થયા હોવાના કારણે ચર્ચામાં રહેલું રણથંભોર ટાઈગર રિઝર્વ ક્યા આવેલું છે ? રાજસ્થાન કર્ણાટક ઓડિશા મધ્ય પ્રદેશ રાજસ્થાન કર્ણાટક ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટિજિક સ્ટડીઝ (IISS) અનુસાર, 2020માં વિશ્વમાં સંરક્ષણ પાછળ ખર્ચ કરનારો સૌથી મોટો દેશ કયો રહ્યો ? અમેરિકા ચીન ભારત રશિયા અમેરિકા ચીન ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે ITI અને પોલિટેકનિક કોલેજોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા માટે એક અલગ વિભાગ શરૂ કરવાની ઘોષણા કરી ? ઓડિશા બિહાર કર્ણાટક તમિલનાડુ ઓડિશા બિહાર કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિલાઓને પૈતૃક મિલકતોમાં સહમાલિકીનો અધિકાર આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો ? છિછોરે મણિકર્ણિકા ભોંસલે પંગા છિછોરે મણિકર્ણિકા ભોંસલે પંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં મળી આવેલા નવા બેક્ટેરિયાનું નામ કયા ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે ? અજમલ ખાન આર. બિંદુ સરબાની બાસુ અજય ઘોષ અજમલ ખાન આર. બિંદુ સરબાની બાસુ અજય ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP