ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાનેરી' કાવ્યસંગ્રહના કર્તા ........ મણિલાલ દ્વિવેદી રમેશ પારેખ મણિલાલ પટેલ મણિલાલ દેસાઈ મણિલાલ દ્વિવેદી રમેશ પારેખ મણિલાલ પટેલ મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ? કાકાસાહેબ કાલેલકર મહાદેવ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર મહાદેવ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોનું તખલ્લુસ 'ઈર્શાદ' છે ? ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ચિનુ મોદી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર અરદેશર ખબરદાર નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પોસ્ટઓફિસ’ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલીડોસાની પુત્રીનું નામ જણાવો. ફાતિમા શરીફા સલમા મરિયમ ફાતિમા શરીફા સલમા મરિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP