GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું ?

વિદ્યાગૌરી નીલકંઠ
કરસનદાસ મૂળજી
મહીપતરામ નીલકંઠ
હરકોર શેઠાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ કે જે તેમના સાર્વત્રિક કલ્યાણ માટે બનેલી છે તે ___ ની છે.

કુલ 20 સભ્યો - લોકસભામાંથી 10 અને રાજ્યસભામાંથી 10
કુલ 25 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 10
કુલ 30 સભ્યો - લોકસભામાંથી 20 અને રાજ્યસભામાંથી 10
કુલ 30 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતમાં ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે હર્ષને "પાંચ ઈન્ડિઝનો માલિક" કહ્યો છે જેમાં ___ નો સમાવેશ થાય છે.
I. બંગાળ
II. મગધ
III. સિંધ
IV. કાશ્મિર

ફક્ત I અને II
ફક્ત III અને IV
I, II, III અને IV
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યા જોડકું / જોડકાં યોગ્ય રીતે જોડાયેલું / જોડાયેલા નથી ?
મેળો - માસ
I. અખાત્રીજ a. માર્ચ
II. દશેરા b. ઓક્ટોબર
III. ઘેરનો મેળો c. માર્ચ
IV. ડાંગ દરબાર d. ફેબ્રુઆરી

ફક્ત III
ફક્ત II અને III
I, II, III અને IV
ફક્ત II અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું ?

હર્ષદમાતા
રાણક દેવી
વિંધ્યવાસિની દેવી
બહુસ્મરણા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
80 સેમી વ્યાસના એક પાણીથી અંશતઃ ભરાયેલા નળાકારમાં 30 સેમી ત્રિજ્યાનો એક ગોળો નાખવાથી પાણીનું સ્તર x સેમી જેટલું વધે છે. તો x નું મૂલ્ય કેટલું હશે ?

25.5 cm
28.5 cm
માહિતી અપૂરતી છે.
22.5 cm

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP