કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં એનાયત કરાયેલા પ્રિત્ઝકર પુરસ્કાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર દ્વિવાર્ષિક ધોરણે એનાયત કરાય છે.
પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર, 2021 એની લેકટોન અને જીન ફિલિપ વાસલને એનાયત કરાયો.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વૈશ્વિક સંસ્થા સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયુટ (SIPRI) દ્વારા જારી અહેવાલ અનુસાર, ભારત વિશ્વમાં ___ સૌથી મોટો શસ્ત્રનો આયાતકાર દેશ છે.

ચોથો
પાંચમો
ત્રીજો
બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં મહિલાઓને પૈતૃક મિલકતોમાં સહમાલિકીનો અધિકાર આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

ઉત્તરાખંડ
મધ્ય પ્રદેશ
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે પસંદ કરો.

આપેલ તમામ
18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો.
ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે.
ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાના કયા જહાજ/જહાજોએ પાકિસ્તાન વિરુદ્ધ 1971ના મુક્તિ યુદ્ધના 50 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણીમાં ભાગ લેવા બાંગ્લાદેશના ઐતિહાસિક બંદર શહેર મોંગલાની મુલાકાત લીધી ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
INS સુમેધા
INS કુલિશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં IBSA વીમેન્સ ફોરમની છઠ્ઠી બેઠક આયોજિત થઈ હતી. IBSA માં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ?

બ્રાઝિલ
દક્ષિણ આફ્રિકા
ઈન્ડોનેશિયા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP