એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
અમીતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% રકમના પુસ્તકો અને ૨૫% રકમની નોટબુક, કંપાસ 10% રકમની સ્કુલબેગ ખરીદી અને તેણે બાકી વધેલી રકમ રૂ.1350 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી રકમ આપી ?

રૂ.2,500
રૂ.3,000
રૂ.3,200
રૂ.2,800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રાજ્ય સરકારના હિસાબો કોણ તૈયાર કરે છે ?

હિસાબ અને તિજોરી નિયામક
તિજોરી અધિકારી
એકાઉન્ટન્ટ જનરલ
નાણાં વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એકાંકી વેપારી, ભાગીદારી પેઢી માટે ઓડિટ ફરજિયાત ન હોવા છતાં ઓડિટ કરાવ્યું હોય તો ઘડીક ફી ધંધાનો ___ ખર્ચ ગણાય.

અમાન્ય
માન્ય
નકામો
ગેરકાનુની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સંચાલનના કાર્યક્ષેત્રમાં માનવોનું સ્થાન કેવું છે ?

સાધારણ
બિન મહત્વપૂર્ણ
મહત્વપૂર્ણ
અંશતઃ મહત્વપૂર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP