કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો ?

આ અભિયાનની થીમ 'કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ, વ્હેન ઈટ ફોલ્સ' છે.
આપેલ પૈકી એક પણ નહીં
PM નરેન્દ્ર મોદીએ વિશ્વ જળ દિવસના અવસરે 'જળશક્તિ અભિયાન : કેચ ધ રેઈન' અભિયાન લૉન્ચ કર્યું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કઈ ટેલિમેડિસિન સેવા શરૂ કરેલી છે ?

e-સુરક્ષા
e-આરોગ્ય
e-સંજીવની
e-સ્વાસ્થ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વર્ષ 2019નો ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

શિન્ઝો આબે
શેખ મુજીબુર રહમાન
અટલ બિહારી વાજપેયી
કબૂસ બિન સઈદ અલ સઈદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એન. એસ. શૃંગલા
એ. પી. માહેશ્વરી
પી.કે.સિન્હા
એમ. એ. ગણપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં હરીશ મિનાશ્રુને કઈ કૃતિ બદલ ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર - 2020 એનાયત કરાયો ?

તંદુલ
પર્જન્યસુક્ત
નખશીખ
બનારસ ડાયરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકાર ભારતની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકે તે માટે લોકસભામાંથી વિનિયોગ વિધેયક પસાર કરવામાં આવ્યું. બંધારણના કયા અનુચ્છેદ મુજબ સરકાર સંસદની મંજૂરી મેળવ્યા બાદ જ સંચિત નિધિમાંથી નાણાંનો ઉપયોગ કરી શકશે ?

105
114
220
224

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP