ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ?

ચંપાબાઈ
ચંદા
હીરબાઈ
ગૌરીબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનચંદ જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ?

બુધવારિયું
બુદ્ધસભા
બુદ્ધસભા સમાચાર
બુદ્ધિપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ?

ઘનશ્યામ
ફ્રેન્ક વ્હાઈટ
ચંદ્રગુપ્ત
હરિહર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ?

ધીરુબહેન પટેલ
હરીન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો.

મીરાંબાઈ
નરસિંહ મહેતા
સ્વામી આનંદ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP