ભારતનો ઈતિહાસ (History of India)
કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા.

મૌર્ય
પાલ
ગુપ્ત
ચાલુક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

સુભાષચંદ્ર બોઝ
વીર ભગતસિંહ
લાલા લજપતરાય
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP