ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ - ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે ?

પંચમહાલ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી કયું સંગ્રહાલય (મ્યુઝિયમ) સૌથી જૂનું છે ?

કચ્છ મ્યુઝિયમ, ભુજ
વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ
બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર
બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP