ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ?

ઉમાશંકર જોશી
આનંદશંકર ધ્રુવ
મહાભાગાંધીજી
પી. સી. વૈદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ?

સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્
મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી
રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી
ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'બ. ક. ઠાકોર'
નરસિંહરાવ દિવેટીયા
'કાન્ત'
'કલાપી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ?

હરજી લવજી દામાણી 'શયદા'
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'
જગજિતસિંહ
શૂન્ય પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP