કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહિન્દરગિરિને ઈન્ટરનેશનલ રેંજર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેઓ ___ ના રેન્જ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. બાંદીપુર ટાઈગર રિઝર્વ રાજાજી ટાઈગર રિઝર્વ માનસ ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ રાજાજી ટાઈગર રિઝર્વ માનસ ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા Immunisation Agenda 2030 (IA 2030) લોન્ચ કર્યા છે ? WHO આપેલ તમામ GAVI UNICEF WHO આપેલ તમામ GAVI UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 25મા વસંતોત્સવ-21નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા ભાવનગર ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ સેવિંગ્સ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યાનુસાર, દેશમાં નાની બચત યોજનાઓમાં સૌથી વધુ ફાળો આપનારું રાજ્ય કયું છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઓર્ગેનાઈઝેશન ફોર પ્રોહીબીશન ઓફ કેમિકલ વેપન્સ (OPCW)ના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અરવિંદ પનગઢિયા જી.સી.મુર્મુ શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન અરવિંદ પનગઢિયા જી.સી.મુર્મુ શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત દ્વારા કયા સ્થળે ત્રણેય સેનાઓ માટે 'જોઈન્ટ લોજિસ્ટિક નોડ' નું ઉદઘાટન કરવામાં આવ્યું ? વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ જામનગર વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP